નચ બલિયેનો ધી એન્ડ

08 October, 2014 05:16 AM IST  | 

નચ બલિયેનો ધી એન્ડ

આ શોને બંધ કરવાનાં અલગ-અલગ કારણો ચર્ચાઈ રહ્યાં છે. એક તો એ કે ચૅનલો પર ડાન્સના રિયલિટી શો ઘણા થઈ ગયા હોવાથી લોકોનો એમાંથી રસ ઊડી રહ્યો છે. બીજું કારણ એ કે ‘નચ બલિયે’માં કોઈ નવીનતા નથી રહી એટલે પણ દર્શકો કંટાળ્યા છે અને ત્રીજું મહત્વનું કારણ એ છે કે આ શો માટે જોડીઓ ભેગી કરવાનું કામ પણ અઘરુંં થઈ ગયું છે.