વડોદરાના કોરોનાગ્રસ્ત નાગરિકોને મદદ કરશે ધ કૉમેડી ફેક્ટરી

25 August, 2020 11:36 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વડોદરાના કોરોનાગ્રસ્ત નાગરિકોને મદદ કરશે ધ કૉમેડી ફેક્ટરી

વડોદરાના કોરોનાગ્રસ્ત નાગરિકોને મદદ કરશે ધ કોમેડી ફેક્ટરી

ધ કૉમેડી ફેક્ટરી (The Comedy Factory)ના 26 ઑગસ્ટ, 2020ના રોજ પૂર્ણ થશે. આ દિવસની ઉજવણી કરવા માટે તે 9 કલાક સુધી પોપ્યુલર કૉમેડિઅન્સ(Popular Comedians), યુટ્યુબર્સ(youtubers) અને ઈન્સ્ટાગ્રામર્સ(Instagramers) સાથે લાઈવ યુટ્યૂબ સ્ટ્રીમીંગ કરશે.

જોકે આ એક સ્ટ્રિમીંગથી એકત્ર થનારા નાણાંનો ઉપયોગ વડોદરામાં COVID-19થી અસરગ્રસ્ત કુટુંબોને મદદ કરવા માટે થશે. જે લોકોને પણ આ પહેલ અંતર્ગત દાન કરવું હોય તે યુટ્યૂબમાં સુપરચેટથી કે 9099911350માં ગુગલ પે કરી શકે છે.

બપોરે એકથી રાતના 10 વાગ્યા દરમ્યાન લાઈવ સ્ટ્રિમિંગમાં અરીઝ સૈયદ, અભિજીત ગાંગુલી, અભિષેક ઉપમન્યૂ, અભિષ મેથ્યુ, અમદાવાદી મેન, બીયુનીક (BeYounick), ભૂમિ ત્રિવેદી (Bhoomi Trivedi), બિસ્વા કલ્યાણ રાઠ, કેરિમિન્નતી (CarryMinati), ચિરાયુ મિસ્ત્રી, દિપ વૈદ્ય, જાન્હવી દવે, કનીઝ સૂરકા, કુટુક શ્રિવાસ્તવ, મલ્હાર ઠક્કર (Malhar Thakar), મનન દેસાઈ (Manan Desai), નીતિ પાલ્તા, નિશાંત તનવર, ઓજય રાવલ, ઓમ ભટ્ટ, પ્રિતી દાસ, રાહુલ સુબ્રમણ્યમ, સચિન જીગર, સલોની ગોર, સમય રૈના, સમવેદના સુવાલ્કા, સૌરભ પંત, તન્મય ભટ્ટ (Tanmay Bhat), વિદ્યા દેસાઈ (Vidya Desai), વિપુલ ગોયલ, વિરાજ ઘેલાણી (Viraj Ghelani) અને ઝાકીર ખાનનો સમાવેશ છે.

vadodara entertainment news