સુશાંત-અંકિતાએ સેલિબ્રેટ કરી પહેલી વેડિંગ ઍનર્વિસરી?

21 November, 2014 05:12 AM IST  | 

સુશાંત-અંકિતાએ સેલિબ્રેટ કરી પહેલી વેડિંગ ઍનર્વિસરી?

સાંભળવા મળ્યું છે કે આ કપલે નાના પડદા પર કામ કરતા પોતાના સાથીમિત્રોને બોલાવીને પોતાનાં લગ્નની પહેલી ઍનિવર્સરી ઊજવી હતી અને આ પાર્ટીની વાત બહાર ન ફેલાવવા માટે પણ પોતાના મિત્રોને જણાવી રાખ્યું હતું. સાંભળવા તો એમ પણ મળ્યું છે કે આ પાર્ટીમાં બાલાજી ટેલિફિલ્મસનો એક એક્ઝિક્યુટિવ પણ હાજર રહ્યો હતો જેણે સોશ્યલ મીડિયા પર આ કપલને શુભકામના આપતો મેસેજ પોસ્ટ કર્યો હતો જેને બાદમાં અંકિતાએ ડિલીટ કરવા માટે કહ્યું હતું.