નચ બલિયેમાં સાનિયા-શોએબ કોઈની સાથે સ્પર્ધામાં નહીં ઊતરે

20 December, 2012 04:36 AM IST  | 

નચ બલિયેમાં સાનિયા-શોએબ કોઈની સાથે સ્પર્ધામાં નહીં ઊતરે

તેઓ બાકીની ૧૧ જોડીઓ સાથે હરીફાઈમાં નહીં હોય, એમ જ અવારનવાર શોમાં આવ્યા કરશે. સાનિયાએ ગઈ કાલે કહ્યું હતું કે હું શરમાળ છું પણ શોએબને ડાન્સિંગ ગમે છે.