સારેગામાપા લિટલ ચૅમ્પસની આઠમી સીઝનને જજ કરશે 1990ના લેજન્ડ

31 January, 2020 02:05 PM IST  |  Mumbai

સારેગામાપા લિટલ ચૅમ્પસની આઠમી સીઝનને જજ કરશે 1990ના લેજન્ડ

ઉદિત નારાયણ, કુમાર સાનુ અને અલકા યાજ્ઞિક

ઝી ટીવી પર આવી રહેલા નવા શો ‘સારેગામાપા લિટલ ચૅમ્પ્સ’ની આઠમી સીઝનમાં ૯૦ના દાયકાના લેજન્ડ્સ જજ કરતા જોવા મળશે. અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ અને કુમાર સાનુ આ શોને જજ કરી રહ્યાં છે. આ શોની સાતમી સીઝનને રવિ દુબેએ હોસ્ટ કરી હતી અને એમાં જજ તરીકે રિચા શર્મા, શાન અને અમાલ મલિક જોવા મળ્યાં હતાં. જોકે આ આઠમી સીઝનને મનીષ પૉલ દ્વારા હોસ્ટ કરવામાં આવશે. આ શો ૨૯ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે એવી ચર્ચા છે.

udit narayan sa re ga ma pa kumar sanu alka yagnik television news