‘બિગ બૉસ’ના ઘરમાં પાણીકાપથી સ્પર્ધકો મુશ્કેલીમાં મુકાયા

24 October, 2012 05:32 AM IST  | 

‘બિગ બૉસ’ના ઘરમાં પાણીકાપથી સ્પર્ધકો મુશ્કેલીમાં મુકાયા

આ પાણીકાપને કારણે ઉર્વશી ધોળકિયા, ડેલનાઝ ઈરાની અને બીજા કેટલાક સ્પર્ધકોએ બહાર લગાવવામાં આવેલા હૅન્ડપમ્પના પાણીથી વાળ ધોવા પડતા હોવાથી એની ફરિયાદ કરી છે તો જેના પર વૉશરૂમ સાફ કરવાની જવાબદારી છે તે કરિશ્મા કોટકને આ પાણીકાપની ખાસ કોઈ ચિંતા નથી. આમ, આ પાણીકાપની દરેક સ્પર્ધક પર અલગ-અલગ અસર જોવા મળી છે.