‘ઝલક દિખલા જા’માં ઈશાને થઈ ઈજા

01 September, 2012 10:03 AM IST  | 

‘ઝલક દિખલા જા’માં ઈશાને થઈ ઈજા

 

 

જોકે ખબર પડી છે કે તાજેતરમાં આ શોના રિહર્સલ વખતે ઈશાને ઘૂંટણમાં ઈજા પહોંચી હતી, જેના કારણે તેનો કોરિયોગ્રાફર સલમાન યુસુફ ખાન તેને તાબડતોબ અંધેરી (વેસ્ટ)માં આવેલી કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો.