‘બિગ બૉસ’ પર બનશે ફિલ્મ

28 November, 2012 05:25 AM IST  | 

‘બિગ બૉસ’ પર બનશે ફિલ્મ


ફિલ્મનો પ્રારંભ પણ ૨૦૧૩ની શરૂઆતમાં જ થઈ જવાનો છે. હાલમાં ફિલ્મ લખાઈ રહી છે. એની કાસ્ટમાં આ પહેલાંની સીઝન્સના કેટલાક હાઉસમેટ્સનો પણ સમાવેશ છે.

શું આ શોનો હોસ્ટ સલમાન ખાન મહેમાન ભૂમિકા કરશે?