Bigg Boss 12: આ કન્ટેસ્ટન્ટ થઈ ઘરથી બહાર

15 October, 2018 08:24 AM IST  | 

Bigg Boss 12: આ કન્ટેસ્ટન્ટ થઈ ઘરથી બહાર

બિગ બૉસ સીઝન 12નો આ સમયનો વીકેન્ટડ કા વાર એપિસોડ અલગ રહ્યો છે કારણકે ઘરથી એક સારી કન્ટેસ્ટન્ટને બહાર કરવામાં આવી છે. બીજું કોઈ નહીં એ છે નેહા પેંડસે. આ એપિસોડમાં ખાસ વાત એ રહી કે કાજોલની ઘરમાં એન્ટ્રી થાય છે. સાથે જ કાજોલનો પ્રસિદ્ધ ડાયલોગ પર કન્ટેસ્ટન્ટ એક્ટ પણ કરે છે.

નેહા પેંડસેના ફેન્સ નારાજ થઈ ગયા છે કારણકે બિગ બૉસના ઘરથી નેહા બેઘર થઈ ચૂકી છે. રવિવારે થયેલા એપિસોડમાં એ ખુલાસો થઈ ગયો છે. આ ખબર પહેલા જ બહાર આવી ગઈ હતી કે ઘરમાંથી કયો સદસ્ય બહાર થશે. સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર ખબર હતી કે નેહા પેંડસે, જે ઘરમાં ઘણું સારૂં રમી રહી હતી, એમની અચાનક તબિયત બગડી ગઈ છે. તેને તબિયતને લઈને હેરાની થઈ રહી છે અને ખબર હતી કે તેને વર્ટિંગો એટેક આવ્યો છે. એટલે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે બિગ બૉસના ઘરથઈ બેઘર થઈ શકે છે. નેહા નામ એમ પણ નૉમિનેશનમાં તો દાખલ હતું જ.

નેહા પેંડસેએ બતાવ્યું હતું કે તે થોડી થોડી પાગલ, થોડી ઝઘડાલું, તે જાણતા નથી, પર મનથી બહુજ વધારે પ્રેમ કરનારી છે. તે છેલ્લા 20 વર્ષોથી વધારે કામ કરી રહી છે. સાતથી વધારે ભાષાઓથી જોડાયેલા પ્રોજેક્ટમાં કામ કર્યું છે જેમાં હિન્દી, મરાઠી, ઈંગ્લિશ, મલયાલમ, તેલુગુ, કન્નડ અને તામિલનો સમાવેશ થાય છે. નેહાએ એ પણ બતાવ્યું કે, તે એક સર્ટિફાઈડ પિસ્તોલ શૂટર છે.