બિપાશા બાસુનું સીઆઇડી તેમ જ ફિયર ફાઇલ્સમાં રાઝ ૩ના પ્રમોશન

01 September, 2012 10:00 AM IST  | 

બિપાશા બાસુનું સીઆઇડી તેમ જ ફિયર ફાઇલ્સમાં રાઝ ૩ના પ્રમોશન

 

 

‘સીઆઇડી’માં બિપાશા અને ઈશા તેમની આ ફિલ્મના સેટ પર બનેલા એક કાલ્પનિક ઘટનાક્રમ પરથી તૈયાર કરવામાં આવેલા એપિસોડમાં ઍક્ટિંગ કરશે અને ‘ફિયર ફાઇલ્સ’માં આ ફિલ્મના સેટ પર તેમ જ રિયલ લાઇફમાં તેમને થયેલા અચરજ પમાડે એવા અનુભવોની વિગતવાર વાત કરશે.