તેરા ક્યા હોગા આલિયામાં હવે આવી રહી છે અપ્સરા

07 October, 2019 09:33 AM IST  |  મુંબઈ

તેરા ક્યા હોગા આલિયામાં હવે આવી રહી છે અપ્સરા

બિજલ જોષી

સોની ટીવીની ‘લેડીઝ સ્પેશ્યલ’ની બિજલ જોષી હવે સબ ટીવી પર આવી રહેલી ‘તેરા ક્યા હોગા આલિયા’માં જોવા મળશે. બિજલ જોષી આ સિરિયલમાં ‘અપ્સરા’ નામનું કૅરૅક્ટર કરશે. ‘તેરા ક્યા હોગા આલિયા’ની આલિયા સાથે જોડાનારી અપ્સરાના આવ્યા પછી શું બને છે એ વાત બહુ રસપ્રદ છે.
બિજલ જોષીએ અગાઉ ગુજરાતી નાટકો ઉપરાંત ગુજરાતી ફિલ્મ ‘ફેરાફેરી હેરાફેરી’માં પણ કામ કર્યું હતું. ‘લેડીઝ સ્પેશ્યલ’ બિજલ માટે બહુ લકી પુરવાર થઈ અને તેની ટીવી કરીઅર પૂરજોશમાં દોડવા માંડી.

sab tv entertaintment