બિગ બોસના એલિમિનેશનમાં કોણ આઉટ થશે?

05 February, 2020 01:39 PM IST  |  Rajkot | Rashmin Shah

બિગ બોસના એલિમિનેશનમાં કોણ આઉટ થશે?

માહિરા શર્મા

કલર્સ ટીવીના રીઆલિટી શો ‘બિગ બોસ’ના ઘરમાં હજુ પણ સાત સભ્યો છે. આ સાત સભ્યોમાંથી હજુ બે સભ્યોનું એલિમિનેશન થશે, જેમાંથી એક એલિમિનેશન નિયમીત રીતે થશે અને એક સરપ્રાઇઝ એલિમિનેશન થશે, આ સરપ્રાઇઝ એલિમિનેશન મધરાતે થાય છે. મધરાતે થનારા આ મિડનાઇટ એલિમિશેનમાં માહિરા શર્માનું નામ સૌથી આગળ છે. ‘બિગ બોસ’ના ઘરમાં અત્યારે જે મેમ્બર છે એ મેમ્બર્સમાં માહિરા શર્મા સૌથી નબળું નામ છે અને બીજા નંબરનું નામ પારસ છાબરા છે.

Bigg Boss 13 Salman Khan television news Rashmin Shah