કરણ જોહરની ઘોસ્ટ સ્ટોરીમાં વિકી કૌશલ ઑલમોસ્ટ ફાઇનલ

20 August, 2019 11:18 AM IST  |  રાજકોટ

કરણ જોહરની ઘોસ્ટ સ્ટોરીમાં વિકી કૌશલ ઑલમોસ્ટ ફાઇનલ

વિકી કૌશલ

નેટફ્લિક્સ પર કરણ જોહર, ઝોયા અખ્તર, અનુરાગ કશ્યપ અને દિબાકર બૅનરજીએ બનાવેલી અને ‘લસ્ટ સ્ટોરી’ ટાઇટલ સાથે રિલીઝ થયેલી ચાર ફિલ્મ પછી હવે નેટફ્લિક્સ આ જ ચાર ડિરેક્ટર સાથે ‘ઘોસ્ટ સ્ટોરી’ બનાવી રહ્યું છે. એમાં પણ કન્સેપ્ટ એ જ છે. ચાર ડિરેક્ટર ચાર હૉરર સ્ટોરી ડિરેક્ટ કરશે. કરણ જોહરની ફિલ્મ માટે વિકી કૌશલ ઑલમોસ્ટ નક્કી છે. કરણ જોહરનો સબ્જેક્ટ હૉરર-કૉમેડીનો છે. ‘ઘોસ્ટ સ્ટોરી’ની ચારેચાર સ્ટોરી એ જ ડિરેક્ટરોએ લખી છે.

karan johar vicky kaushal television news