સહારા વનની સિરિયલ ‘તુજ સંગ પ્રીત લગાઈ સજના’માં આજે યશ ચોપડાને શ્રદ્ધાંજલિ

05 November, 2012 06:08 AM IST  | 

સહારા વનની સિરિયલ ‘તુજ સંગ પ્રીત લગાઈ સજના’માં આજે યશ ચોપડાને શ્રદ્ધાંજલિ

આ શ્રદ્ધાંજલિ આપવા માટે શોની લીડ જોડી આદિત્ય અને મીરા પર કડવા ચોથ નિમિત્તે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’નું ‘ઘર આજા પરદેસી...’ ગીત ફિલ્માવવામાં આવ્યું છે. આ ખાસ એપિસોડ આજે રાત્રે દસ વાગ્યે ટેલિકાસ્ટ થશે.