શાહરુખ સાથે પઠાનમાં જોવા મળશે જૉન એબ્રાહમ?

14 September, 2020 08:39 PM IST  |  Mumbai | Mumbai Correspondent

શાહરુખ સાથે પઠાનમાં જોવા મળશે જૉન એબ્રાહમ?

જૉન અબ્રાહમ

મુંબઈ : શાહરુખ ખાન અને જૉન એબ્રાહમ ‘પઠાન’માં જોવા મળશે એવી શક્યતા છે. સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મમાં જૉન વિલનના રોલમાં જોવા મળશે. આ ઍક્શન-થ્રિલરને યશરાજ ફિલ્મ્સ પ્રોડ્યુસ કરશે. શાહરુખ માટે યશરાજ ફિલ્મ્સ ફેવરિટ પ્રોડક્શન-હાઉસ છે. યશરાજ ફિલ્મ્સની ૨૦૦૯માં આવેલી ‘ન્યુ યૉર્ક’માં જૉન એબ્રાહમે કામ કર્યું હતું. એવામાં જૉન અને શાહરુખને એકસાથે એક ફિલ્મમાં જોવું ખરેખર તેમના ફૅન્સ માટે એક અલગ જ લહાવો હશે.

john abraham Shah Rukh Khan bollywood bollywood news bollywood gossips