શાહિદ કપૂર શા માટે પોતાનો ચહેરો છુપાવે છે?

21 December, 2014 05:35 AM IST  | 

શાહિદ કપૂર શા માટે પોતાનો ચહેરો છુપાવે છે?




શાહિદ હાલમાં ‘શાનદાર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ કામ કરી રહી છે.

એમ લાગે છે કે શાહિદ પોતાનો ફિલ્મમાં રહેલો લુક છુપાવવા તે ઓળખાય નહીં એવા પ્રયત્ન કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે વેડિંગ-પ્લાનરનો રોલ ભજવી રહ્યો છે. હાલમાં બૉલીવુડમાં પોતાનો ફિલ્મનો લુક છુપાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો લાગે છે, કારણ કે રણવીર સિંહ પણ હાલમાં માથે હૅટ પર્હેયા વગર દેખાતો નથી.

 શાહિદ તેનો ચહેરો છુપાવવામાં ખૂબ સંભાળ લઈ રહ્યો છે. એથી કદાચ આપણને કોઈ મોટી સરપ્રાઇઝ મળે તો નવાઈ નહીં.