ઉર્મિલાના આંતરવસ્ત્રો દેખાયા

10 May, 2012 06:27 AM IST  | 

ઉર્મિલાના આંતરવસ્ત્રો દેખાયા

આ પ્રોગ્રામમાં શૉર્ટ ડ્રેસ પહેરીને આવેલી ઊર્મિલા એવી રીતે બેઠી હતી કે તેનાં આંતરવસ્ત્રો સ્પષ્ટ રીતે કૅમેરામાં નજરે પડતાં હતાં. ઊર્મિલા ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે એટલે તેને આવાં કપડાં પહેરીને આ રીતે ન બેસાય એટલી પાયાની સમજ ન હોય એ વાત માનવામાં નથી આવતી. તો આને ઊર્મિલાની બોલ્ડનેસ ગણવી કે તે બાઘી છે એમ સમજવું. તસવીર : સત્યજિત દેસાઈ