અભિનેત્રી હેલન દિવ્યા દત્તાનું ખૂન કરવા માગતાં હતાં

19 January, 2016 03:51 AM IST  | 

અભિનેત્રી હેલન દિવ્યા દત્તાનું ખૂન કરવા માગતાં હતાં

એ વિશે દિવ્યા કહે છે કે ‘દરેક લોકો મને આવો જ પ્રતિભાવ આપી રહ્યા હતા. લોકો મને સારી જોવા માગતા હતા, પરંતુ હવે તેઓ મને ધિક્કારી રહ્યા છે અને મને મારવા માગે છે. ગઈ કાલે હેલનઆન્ટીએ મને ખૂબ સારી કૉમ્પ્લીમેન્ટ આપતાં કહ્યું હતું કે હું તારું ખૂન કરવા માગું છું. એ ફિલ્મ માટે જેટલા લોકો મને ધિક્કારશે એટલું મને ગમશે. કેટલાક લોકો મને શેતાન કહી રહ્યા છે તો કેટલાક લોકો મને સિન્ડ્રેલાની પિતરાઈ બહેન તરીકે ઓળખાવી રહ્યાં છે. મારે માટે આ ખૂબ જ જુદા પ્રકારનો પ્રતિભાવ છે.’