ગમે એવો રોલ હોય,બેબો વાળ નહીં કાપે

08 November, 2014 06:33 AM IST  | 

ગમે એવો રોલ હોય,બેબો વાળ નહીં કાપે

પણ હાલમાં કરીના કપૂર ખાને જણાવ્યું છે કે તેને પોતાના લાંબા વાળ અતિશય ગમે છે અને ગમે એવો સારો રોલ મળે તોય તે પોતાના વાળ નાના નહીં જ કરે. એનું એક કારણ એ પણ છે કે વાળ કપાવી દેવાથી એને લગતી બ્રૅન્ડ્સને પ્રમોટ કરવાના કૉન્ટ્રૅક્ટ પણ તેના હાથમાંથી જતા રહેશે. પહેલાં તો તેના વાળ મધ્યમ કદના હતા, પણ હવે બેબોને વાળ સારા એવા વધારવાની ઇચ્છા છે.