બિપાશા બાસુનો નવો લુક

08 November, 2012 08:25 AM IST  | 

બિપાશા બાસુનો નવો લુક


તેણે પોતાના લાંબા વાળને બ્લૉન્ડ અને પ્લૅટિનમ હાઇલાઇટ કરીને નવો જ લુક અપનાવ્યો હતો અને પછી આ ફોટો પોતાની માઇક્રોબ્લૉગિંગ સાઇટ પર પણ મૂક્યો હતો.