પ્રિયંકાએ કાંડા પર બનાવડાવ્યું છે ટૅટૂ

06 August, 2012 06:04 AM IST  | 

પ્રિયંકાએ કાંડા પર બનાવડાવ્યું છે ટૅટૂ

ધ્યાનથી જોતાં ખબર પડે છે કે આ ટૅટૂમાં ‘ડૅડીઝ લિટલ ગર્લ’ એવો સંદેશ લખાવેલો છે. આજકાલ યુવાનોમાં ટૅટૂ બનાવડાવવાનો બહુ ક્રેઝ છે અને એટલે જ પ્રિયંકાએ વિદેશના શૂટિંગ વખતે આ ટૅટૂ બનાવડાવ્યું હોવાનું માનવામાં આવે છે. જોકે આ ટૅટૂ ટેમ્પરરી છે કે પર્મનન્ટ એ હજી ખબર નથી પડી.