વિક્રમ ભટ્ટ હવે બનાવશે હૉરર ફિલ્મ 1920 : કોલ્ડ વિન્ટર

22 June, 2026 02:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિક્રમ ભટ્ટના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘હૉન્ટેડ 3D’ બૉક્સ-ઑફિસ પર પ્રમાણમાં સારો દેખાવ કરી રહી છે. આ સફળતાને પગલે ડિરેક્ટર વિક્રમ ભટ્ટ અને નિર્માતા આનંદ પંડિત ફરી હૉરર ફિલ્મ બનાવવાના પ્લાનિંગમાં છે

વિક્રમ ભટ્ટ હવે બનાવશે હૉરર ફિલ્મ 1920 : કોલ્ડ વિન્ટર

વિક્રમ ભટ્ટના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘હૉન્ટેડ 3D’ બૉક્સ-ઑફિસ પર પ્રમાણમાં સારો દેખાવ કરી રહી છે. આ સફળતાને પગલે ડિરેક્ટર વિક્રમ ભટ્ટ અને નિર્માતા આનંદ પંડિત ફરી હૉરર ફિલ્મ બનાવવાના પ્લાનિંગમાં છે અને તેમણે સાથે મળીને ‘1920 : કોલ્ડ વિન્ટર’ બનાવવાની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. આ ફિલ્મ દ્વારા ‘1920’ ફ્રૅન્ચાઇઝીનો નવો અધ્યાય શરૂ થશે. ફિલ્મ વિશે વધુ માહિતી નજીકના ભવિષ્યમાં જાહેર કરવામાં આવશે.

vikram bhatt bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news