08 February, 2025 08:08 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ
૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થતી પોતાની ફિલ્મ છાવાના પ્રમોશન માટે વિકી કૌશલ ગઈ કાલે કલકત્તા ગયો હતો જ્યાં તેણે કૉલેજિયનો સાથે સેલ્ફી લીધો હતો.