સેક્સ ક્લિપમાં વીણા મલિક?

30 November, 2012 08:30 AM IST  | 

સેક્સ ક્લિપમાં વીણા મલિક?




વિડીયો ક્લિપ જેમાં વીણા મલિક જેવી છોકરી દેખાઈ રહી છે (વિડીયો : યૂટ્યુબ)



જો કે સત્તાવાર રીતે કોઈ ખબર નથી કે આ વિડીયોમાં વીણા મલિક છે પરંતુ પુરુષ સાથે હોટ સીન આપતી છોકરી અદ્દલ વીણા મલિક જેવી જ દેખાય છે.

જો કે વિવાદોમાં રહેવું પસંદ કરતી વીણા ચર્ચામાં રહેવા માટે આવા સીન્સ આપવામાં પાછી પાની કરી તેમ નથી. જો કે હવે તમે જ નક્કી કરો આ વિડીયો જોઈને કે આ વીણા મલિક છે કે અન્ય કોઈ...