સ્ટ્રીટ ડાન્સર 3Dનું દુબઈ શેડ્યુલ થયું પૂરું

05 June, 2019 11:18 PM IST  |  મુંબઈ

સ્ટ્રીટ ડાન્સર 3Dનું દુબઈ શેડ્યુલ થયું પૂરું

સ્ટ્રીટ ડાન્સર 3Dનું દુબઈ શેડ્યુલ પૂરું

વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરે તેમની ‘સ્ટ્રીટ ડાન્સર 3D’નું શેડ્યુલ પૂરું કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ તેઓ દુબઈમાં કરી રહ્યાં હતાં. વરુણ સાથે ફિલ્મમાં પ્રભુ દેવા, શ્રદ્ધા અને નોરા ફતેહી પણ છે. શ્રદ્ધા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં વરુણે લખ્યું હતું કે ‘શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી, પ્રભુ દેવા, રેમો ડિસોઝા સાથેની અદ્ભુત ટીમ સાથે દુબઈ શેડ્યુલના છેલ્લા દિવસનું શૂટિંગ પૂરું કર્યું છે. ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ૨૦૨૦ની ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.’

આ પણ વાંચો:બદલાવ લાવવો હોય તો #MeToo કૅમ્પેન ચાલુ રાખવું ખૂબ જરૂરી છે :તાપસી પન્નુ

varun dhawan bollywood gossips bollywood news