બ્રિટનમાં દેવ આનંદનું સન્માન

01 January, 2012 05:44 AM IST  | 

બ્રિટનમાં દેવ આનંદનું સન્માન

 

લગભગ ૬૫ વર્ષની ઍક્ટર-ડિરેક્ટર-પ્રોડ્યુસરની કરીઅર ધરાવનારા દેવ આનંદના ફિલ્મજગતમાં યોગદાન બદલ આ સન્માન કરવામાં આવ્યું હતું. ‘ઇક્વિટી’ના નામે જાણીતી થયેલી આ સંસ્થા બ્રિટનના જાણીતા કલાકારો દ્વારા બનાવવામાં આવી છે. તેમણે જાહેર કરેલા એક પ્રેસ-સ્ટેટમેન્ટમાં દેવ આનંદના અવસાન બાદ તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. આ પહેલી એવી ઘટના છે જેમાં આ યુનિયન સિવાયના કોઈ સભ્યને સન્માનિત કરવામાં આવ્યા હોય.