ટૉરોન્ટોમાં ઇન્ડિયા શાઇનિંગ

12 September, 2025 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુધવારે ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મ ‘હોમબાઉન્ડ’નો પ્રીમિયર શો યોજાયો હતો

તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ

બુધવારે ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મ ‘હોમબાઉન્ડ’નો પ્રીમિયર શો યોજાયો હતો.

જેમાં આ ફિલ્મનાં કલાકારો જાહ્‌નવી કપૂર, ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવાએ હાજરી આપી હતી.

ક્યા ખૂબ લગતી હો

બુધવારે ન્યુ યૉર્કમાં યોજાયેલા ન્યુ યૉર્ક ફૅશન વીકમાં પ્રિયંકા ચોપડા.

toronto entertainment news bollywood bollywood news janhvi kapoor ishaan khattar