થૅન્ક ગૉડનું શૂટિંગ સ્ટાર્ટ

22 January, 2021 06:23 PM IST  |  Mumbai | Agencies

થૅન્ક ગૉડનું શૂટિંગ સ્ટાર્ટ

થૅન્ક ગૉડનું શૂટિંગ સ્ટાર્ટ

અજય દેવગને તેની આગામી ફિલ્મ ‘થૅન્ક ગૉડ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ઇન્દ્ર કુમારની આ કૉમેડી ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ પણ જોવા મળશે. આ ફિલ્મને અન્ય પ્રોડ્યુસર્સ સાથે મળીને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરશે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો ફોટો ટ્વિટર પર શૅર કરીને અજય દેવગને ટ્વીટ કર્યું હતું કે ‘લાઇટ્સ, કૅમેરા, ઍક્શન. ‘થૅન્ક ગૉડ’નું શૂટિંગ મુંબઈમાં શરૂ કરવામાં આવ્યું છે.’

bollywood bollywood news bollywood gossips