ઇમરાન ખાને હવે ગાળો શીખવા માટે ટીચર રાખ્યા છે

27 October, 2012 06:13 AM IST  | 

ઇમરાન ખાને હવે ગાળો શીખવા માટે ટીચર રાખ્યા છે


ફિલ્મમાં ઇમરાને હરિયાણવી ભાષામાં કેટલાક એવા સંવાદો બોલવાના છે જેમાં ગાળનો સમાવેશ થાય છે અને ઇમરાન મુંબઈનો વેલ-મૅનર્ડ છોકરો હોવાથી તેને ગાળવાળી ભાષા શીખવવા માટે ડિરેક્ટરે કોચ રાખ્યો હતો. હવે તો ઇમરાન હરિયાણવીમાં એટલી સારી ગાળો બોલે છે કે કોઈ ટ્રક-ડ્રાઇવરને પણ પાછળ મૂકી દે.