એક વિલન 2માં જોવા મળશે તારા સુતરિયા

12 March, 2020 03:25 PM IST  |  Mumbai Desk

એક વિલન 2માં જોવા મળશે તારા સુતરિયા

તારા સુતરિયા

તારા સુતરિયા ‘એક વિલન 2’માં આદિત્ય રૉય કપૂરની સાથે જોવા મ‍ળવાની છે. આ ફિલ્મમાં જૉન એબ્રાહમ અને દિશા પટણી પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ ૨૦૧૪માં આવેલી ‘એક વિલન’ની સીક્વલ છે. ફિલ્મમાં તારા સિંગરના રોલમાં જોવા મળશે. તેણે ઑપેરા સિન્ગિંગની ટ્રેઇનિંગ લીધી છે. ડિરેક્ટર મોહિત સૂરિ તમામ ઍક્ટર્સ સાથે વિવિધ સેશન્સને લઈને પણ એક્સાઇટેડ છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે શરૂ કરવામાં આવશે અને ૨૦૨૧ની ૮ જાન્યુઆરીએ ફિલ્મને રિલીઝ કરવાની યોજના છે.

ek villain Tara Sutaria bollywood bollywood news bollywood gossips