શૉર્ટ હેરમાં તારાનો નવો બૉસી લુક

09 May, 2025 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટ્રેસ તારા સુતરિયા તેના લાંબા વાળ અને નિર્દોષ લુકને કારણે તેના ફૅન્સની ફેવરિટ છે. જોકે હાલમાં તારાએ મેકઓવર કરાવ્યું છે.

તારા સુતરિયા

ઍક્ટ્રેસ તારા સુતરિયા તેના લાંબા વાળ અને નિર્દોષ લુકને કારણે તેના ફૅન્સની ફેવરિટ છે. જોકે હાલમાં તારાએ મેકઓવર કરાવ્યું છે. હવે તેણે પોતાના વાળને શૉર્ટ કરાવી લીધા છે અને તેનો શૉર્ટ હેરમાં બૉસી લુક પણ ફૅન્સને એટલો જ પસંદ પડી રહ્યો છે. ચર્ચા છે કે તારાએ તેના નેક્સ્ટ પ્રોજેક્ટ માટે આ લુક અપનાવ્યો છે. 

Tara Sutaria upcoming movie bollywood buzz bollywood news bollywood entertainment news