સૈફ અલી ખાનની સેન્સ ઑફ હ્યુમર ગજબની છે : તબુ

30 August, 2019 11:18 AM IST  |  મુંબઈ

સૈફ અલી ખાનની સેન્સ ઑફ હ્યુમર ગજબની છે : તબુ

સૈફ અલી ખાનની સેન્સ ઑફ હ્યુમર ગજબની છે : તબુ

તબુનું માનવું છે કે સૈફ અલી ખાનની સેન્સ ઑફ હ્યુમર અદ્ભુત છે. ‘જવાની જાનેમન’માં તબુ અને સૈફ સાથે કામ કરી રહ્યાં છે. આ રોમૅન્ટિક-કૉમેડી આ વર્ષે ૨૯ નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ દ્વારા પૂજા બેદીની દીકરી આલિયા ફર્નિચરવાલા બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. સૈફની પ્રશંસા કરતાં તબુએ કહ્યું હતું કે ‘સૈફ અદ્ભુત છે. તેની સેન્સ ઑફ હ્યુમર ગજબની છે. એવા ખૂબ ઓછા લોકો હોય છે જેમની સેન્સ ઑફ હ્યુમર ગ્રેટ હોય અને સૈફ એમાંનો જ એક છે. ફિલ્મની પૂરી ટીમ ગ્રેટ રહેવાની છે. હું સૈફને ૩૦ વર્ષથી ઓળખું છું. અમારી પહેલી ફિલ્મ પહેલાં અમે એકબીજાને ફ્રેન્ડ તરીકે ઓળખીએ છીએ. અમે સાથે અનેક વાર કામ પણ કર્યું છે.’

tabu bollywood news