તબુ અને કાજલ અગરવાલ છે બૉલીવુડની લેટેસ્ટ બેસ્ટ ફ્રેન્ડ્સ

26 November, 2012 06:02 AM IST  | 

તબુ અને કાજલ અગરવાલ છે બૉલીવુડની લેટેસ્ટ બેસ્ટ ફ્રેન્ડ્સ

આ ફિલ્મ ફેસ્ટિવલમાં તબુ પણ હાજર હતી. અહીં કાજલ અને તબુએ એકબીજા સાથે થોડો સમય પસાર કર્યો હતો અને આટલા સમયમાં જ તેમની વચ્ચે બહુ સારી મિત્રતા થઈ ગઈ છે. કાજલે અહીં તબુને ‘લાઇફ ઑફ પાઇ’ના તેના પર્ફોર્મન્સ બદલ અભિનંદન આપ્યાં હતાં તેમ જ તામિલ અને તેલુગુ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી વિશે પણ સારી એવી ચર્ચા કરી હતી.