T-Series બની દુનિયાની નંબર વન યૂ-ટ્યૂબ ચેનલ, આ કપંનીને કર્યું ઓવરટેક

22 March, 2019 01:30 PM IST  | 

T-Series બની દુનિયાની નંબર વન યૂ-ટ્યૂબ ચેનલ, આ કપંનીને કર્યું ઓવરટેક

ભૂષણ કુમાર

મ્યૂઝિક કંપની અને ભારતીય ફિલ્મ પ્રોડક્શન હાઉસ ટી-સીરીઝને લઈને કેટલાક દિવસથી સતત ચર્ચા થઈ રહી હતી કે આ નંબર 1 યૂ-ટ્યૂબ ચેનલની રેસમાં છે. અને આ વાત સાચી થઈ ગઈ છે. હવે T-Series દુનિયાની નંબર વન યૂ-ટ્યૂબ ચેનલ બની ગઈ છે.

ટી-સીરીઝે આ સફળતા સ્વીડિશ યૂટ્યૂબ ચેનલ પ્યૂડાઈપાઈ PewDiePieને ઓવરટેક કર્યા બાદ પ્રાપ્ત કરી છે. ટી-સીરીઝના લગભગ 90.68 મિલિયન સબ્સક્રાઈબર્સ છે, જ્યારે પ્યૂડાઈપાઈના 90.47 મિલિયનથી ઓછા સબ્સક્રાઈબર્સ છે. તમને બતાવી દઈએ કે, આ બન્ને ટૂ-ટ્યૂબ ચેનલની વચ્ચે ઘણો સમયથી નંબર નવ બનવાની સ્પર્ધા લાગી હતી. નંબર વન બનવા માટે ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારે સોશિયલ મીડિયા પર #BharatWinsની સાથે એક કેમ્પેન પણ ચલાવ્યું હતુ અને બધા લોકોથી આગ્રહ કર્યો હતો કે ટી-સીરીઝને વિશ્વની સૌથી વધુ સબ્સ્ક્રાઇબ કરેલ ચેનલ બનાવે છે.

bhushan kumar t-series youtube bollywood news entertaintment