પૉર્નસ્ટાર તરીકે ખ્યાતિ ધરાવતી સની ભારતમાં મળી રહેલા આવકારથી ખુશખુશાલ

09 August, 2012 06:53 AM IST  | 

પૉર્નસ્ટાર તરીકે ખ્યાતિ ધરાવતી સની ભારતમાં મળી રહેલા આવકારથી ખુશખુશાલ

 

 

જ્યારે સની બહાર જાય છે ત્યારે બધા લોકો તેને પોતાની સાથે ફોટો પડાવવા આગ્રહ કરે છે, માતાઓ તેને પોતાનાં નાનાં બાળકોને તેડીને ફોટો પડાવવા વિનંતી કરે છે અને તેમનો ટીનેજ દીકરો સની સાથે ફોટો પડાવે એનો તેમને વાંધો નથી. આ સમયે સની તેમને કહે છે, ‘તમને તમારાં બાળકો મારી સાથે ફોટો પડાવે તો વાંધો નથી? યાદ છેને હું પૉર્નસ્ટાર છું?’


આમ પૉર્નસ્ટારની ખ્યાતિ ધરાવતી સની ભારતમાં મળી રહેલા આવકારથી ખુશખુશાલ છે.