બહેન આહનાનાં લગ્નમાં સની-બૉબી દેઓલની ગેરહાજરી?

01 February, 2014 04:19 AM IST  | 

બહેન આહનાનાં લગ્નમાં સની-બૉબી દેઓલની ગેરહાજરી?


આ ભવ્ય સમારોહમાં આહનાના બન્ને ભાઈઓ સની અને બૉબી દેઓલ ગેરહાજર રહેશે એવી શક્યતા છે. આહનાની મોટી બહેન એશાના કહેવા પ્રમાણે બન્ને ભાઈઓનો સાથસહકાર ખૂબ જ હોવા છતાં તેઓ એટલા શરમાળ છે કે કદાચ લગ્નમાં નહીં આવે! જોકે અભય દેઓલ લગ્નમાં હાજરી આપવાનો છે.