સુમીત વ્યાસ અને એકતા કૌલ બન્યાં બેબી બૉયના પેરન્ટ્સ

05 June, 2020 09:24 PM IST  |  Mumbai | Agencies

સુમીત વ્યાસ અને એકતા કૌલ બન્યાં બેબી બૉયના પેરન્ટ્સ

સુમીત વ્યાસ અને એકતા કૌલ

સુમીત વ્યાસ અને એકતા કૌલના ઘરે દીકરાનો જન્મ થયો છે. સુમીત અને એકતાએ 2018માં લગ્ન કરી લીધાં હતાં. તેમણે દીકરાનું નામ વેદ રાખ્યું છે. એ વિશે ટ્વિટર પર સુમીતે ટ્વીટ કર્યું હતું કે ‘અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. તેને અમે વેદ કહીશું. મમ્મી અને ડૅડી વિચિત્ર વર્તન કરી રહ્યાં છે. થોડી-થોડી મિનિટે અમે તેને જોઈ રહ્યાં છીએ.’

bollywood bollywood news bollywood gossips