હું જ્યારે ઍક્ટ કરું તો એ ઇન્ટરેસ્ટિંગ રોલ હોવો જોઈએ : વીર દાસ

28 January, 2021 01:06 PM IST  |  New Delhi | Agencies

હું જ્યારે ઍક્ટ કરું તો એ ઇન્ટરેસ્ટિંગ રોલ હોવો જોઈએ : વીર દાસ

હું જ્યારે ઍક્ટ કરું તો એ ઇન્ટરેસ્ટિંગ રોલ હોવો જોઈએ : વીર દાસ

વીર દાસ તેની સ્ટૅન્ડ-અપ કરીઅર અને ઍક્ટિંગ કરીઅરને ખૂબ જ બૅલૅન્સ રાખવાની કોશિશ કરે છે. આ વિશે વાત કરતાં વીર દાસે કહ્યું હતું કે ‘હું બન્ને કરીઅરને બૅલૅન્સ કરવાની કોશિશ કરું છું. સ્ટૅન્ડ અપને ટાઇમ લાગે છે. હું જ્યારે ઍક્ટિંગ કરું ત્યારે એ પાત્ર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હોવું જોઈએ. મારા ખ્યાલથી ‘હસમુખ’ મારા માટે ઇન્ટરેસ્ટિંગ પાત્ર હતું. મારા માટે એક પાત્ર અને સ્ટોરી બન્ને સારાં હોવાં જરૂરી છે.’

bollywood bollywood news bollywood gossips