શ્રીદેવીએ પતિને આપી લક્ઝરી કારની બર્થ-ડે ગિફ્ટ

13 November, 2012 05:55 AM IST  | 

શ્રીદેવીએ પતિને આપી લક્ઝરી કારની બર્થ-ડે ગિફ્ટ


આ કારની ખરીદી સાથે શ્રીદેવી પૉર્શ બ્રૅન્ડની ૧૦૦મી ગ્રાહક બની છે. શ્રીદેવી અને બોની તેમની આ કારથી સૌથી પહેલાં ગોવાની ટ્રિપ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે.