બ્લાઇન્ડ વ્યક્તિનું પાત્ર ભજવશે સોનમ

15 November, 2019 10:21 AM IST  |  Mumbai

બ્લાઇન્ડ વ્યક્તિનું પાત્ર ભજવશે સોનમ

સોનમ કપૂર

સોનમ કપૂર આહુજા તેની આગામી ફિલ્મમાં બ્લાઇન્ડની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ૨૦૧૧માં આવેલી સાઉથ કોરિયાની ક્રાઇમ થ્રિલર ‘બ્લાઇન્ડ’ની હિન્દી રીમેક છે. ‘કહાની’ના ડિરેક્ટર સુજૉય ઘોષ એને બનાવી રહ્યા છે. તેના મુજબ આ ફિલ્મ પૂરી રીતે ફીમેલ હીરો સ્ટોરી રહેશે. સુજૉય ઘોષનું માનવું છે કે આ રોલ માટે સોનમ યોગ્ય છે. ફિલ્મ વિશે જણાવતાં સુજૉય ઘોષે કહ્યું હતું કે ‘મારો ફ્રેન્ડ શોમ મખીજા ફિલ્મને ડિરેક્ટ કરશે. આ પૂરી રીતે એક ફીમેલ હીરોવાળી સ્ટોરી રહેશે.’

sonam kapoor sujoy ghosh