કબ તક છુપાઓગે પ્યાર?

19 June, 2012 05:28 AM IST  | 

કબ તક છુપાઓગે પ્યાર?

પણ બન્ને એટલાં મીંઢાં છે કે આ પ્રકરણ વિશે કોઈને કંઈ કળાવા નથી દેતાં. હમણાં એક ફિલ્મના પ્રીવ્યુમાં પણ બન્ને આવેલાં, જોકે ફોટોગ્રાફરોને તેમણે બન્નેનો સાથે ફોટો લેવાની એકેય તક ન આપી.