સ્ટાઇલ-આઇકન ગણાતી સોનમની હવા નીકળી ગઈ

24 September, 2012 05:43 AM IST  | 

સ્ટાઇલ-આઇકન ગણાતી સોનમની હવા નીકળી ગઈ


તેની ઍક્ટિંગની ચર્ચા થાય કે ન થાય, પણ તેનાં કપડાંની ચર્ચા ચોક્કસ થાય છે. તાજેતરમાં સોનમ એક મૅગેઝિનની પાર્ટીમાં અલગ જ પ્રકારની પ્રિન્ટવાળી સાડી પહેરીને આવી હતી. જોકે તેના કમનસીબે નવીસવી હિરોઇન લકી મોરાની આ જ પ્રિન્ટવાળાં સલવાર-કમીઝમાં જાહેરમાં દેખાતાં સ્ટાઇલ-આઇકન ગણાતી સોનમની હવા નીકળી ગઈ હતી.

તસવીરો : યોગેન શાહ