સોનમ ને જૅકલિન બૉલીવુડનાં લેટેસ્ટ બહેનપણાં

21 August, 2012 05:38 AM IST  | 

સોનમ ને જૅકલિન બૉલીવુડનાં લેટેસ્ટ બહેનપણાં

હમણાં જૅકલિનના બર્થ-ડે વખતે સોનમે તેને કપકેક્સ મોકલી હતી. તેમની ફ્રેન્ડશિપની શરૂઆત પપ્પા અનિલ કપૂરને કારણે થઈ હતી. જૅકલિનને ઍક્શન થિþલર ફિલ્મ ‘રેસ ૨’ના શૂટિંગ દરમ્યાન અનિલ કપૂર સાથે સારું બનવા લાગ્યું હતું. અનિલને કારણે સોનમને પણ મળવાનું થયું અને બન્ને વચ્ચે દોસ્તી થઈ ગઈ. જૅકલિનને પણ સોનમની ફૅશન-સેન્સ ખૂબ ગમે છે.