સોનમ સુધરી નહીં

28 December, 2011 05:45 AM IST  | 

સોનમ સુધરી નહીં

 

સેન્સર બોર્ડે આ સીનમાં એડિટ કરવાનું કહ્યું હતું. જોકે સોનમે આ નિર્ણયનો ઘણો વિરોધ કર્યો હતો અને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારતમાં હવે આ પ્રકારની ઍક્શન્સનો કોઈ વિરોધ ન થવો જોઈએ. લાગી રહ્યું છે કે સોનમને આ ઍક્શન માટે કોઈ અફસોસ નથી અને ગઈ કાલે બૅન્ગલોરમાં એક પ્રેસ-કૉન્ફરન્સમાં ‘પ્લેયર્સ’ના પ્રમોશન દરમ્યાન તેણે આ જ સ્ટાઇલ કરી હતી. આ ઇવેન્ટમાં સોનમ સાથે તેના કો-સ્ટાર્સ બિપાશા બાસુ, અભિષેક બચ્ચન અને નીલ નીતિન મુકેશ પણ જોવા મળ્યાં હતાં.