10 December, 2024 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શત્રુઘન સિંહા અને સોનાક્ષી
શત્રુઘન સિંહાની ગઈ કાલે ૭૯મી વર્ષગાંઠ હતી. ૮૦મા વર્ષમાં પ્રવેશેલા શત્રુઘન સિંહાને દીકરી સોનાક્ષીએ સોશ્યલ મીડિયા પર તેમને ‘કિંગ ખામોશ’નું બિરુદ આપીને જન્મદિવસની વધાઈ આપી હતી.