સોનાક્ષી અને કંગના વચ્ચે સુપરહૉટ દેખાવા માટે સ્પર્ધા

05 November, 2012 06:21 AM IST  | 

સોનાક્ષી અને કંગના વચ્ચે સુપરહૉટ દેખાવા માટે સ્પર્ધા

આ ફૅશન શોમાં અજય દેગવનની એક સમયની ફેવરિટ ઍક્ટ્રેસ અને ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ’ની હિરોઇન કંગના રનૌત તેમ જ સોનાક્ષી સિંહા જેવી જાણીતી હિરોઇનોએ રૅમ્પ વૉક કર્યું હતું. આ બન્નેની સ્ટાઇલ અને ડ્રેસિંગ જોઈને ખબર પડી જતી હતી કે તેમની વચ્ચે સુપરહૉટ લાગવા માટે જબરદસ્ત સ્પર્ધા ચાલી રહી છે. તસવીરો : એએફપી