20 March, 2024 06:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જેનિલિયા દેશમુખ , આમિર ખાન
જેનિલિયા દેશમુખ અને આમિર ખાન પહેલી વાર સાથે કામ કરી રહ્યાં છે. તેઓ ‘સિતારે ઝમીન પર’માં સાથે દેખાશે. આ ફિલ્મમાં તેમની સાથે દર્શિલ સફરી પણ છે. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાનનો સેટ પરનો એક ફોટો વાઇરલ થયો છે જેમાં આમિરની સાથે જેનિલિયા જોવા મળી રહી છે. આ ફોટો વાઇરલ થતાં સોશ્યલ મીડિયા પર ચાહકો તેમને બન્નેને સાથે જોવા માટે ખૂબ જ ઉત્સુકતા દેખાડી રહ્યા છે.