દીકરી પલક સાથે શ્વેતા તિવારી પહોંચી ગઈ સાંઈ-દરબારમાં

05 May, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મની રિલીઝ પછી શ્વેતા તિવારી દીકરી પલક અને દીકરા રેયાંશ સાથે આશીર્વાદ લેવા શિર્ડીના સાંઈબાબાનાં દર્શને પહોંચી ગઈ હતી.

દીકરી પલક સાથે શ્વેતા તિવારી પહોંચી ગઈ સાંઈ-દરબારમાં

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીને લીડ રોલમાં ચમકાવતી ‘ભૂતની’ હાલમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મની રિલીઝ પછી શ્વેતા તિવારી દીકરી પલક અને દીકરા રેયાંશ સાથે આશીર્વાદ લેવા શિર્ડીના સાંઈબાબાનાં દર્શને પહોંચી ગઈ હતી.

shweta tiwari shirdi bollywood upcoming movie bollywood gossips bollywood news bollywood buzz entertainment news