શ્રુતિ ને અક્ષરાની ફિલ્મો ટકરાશે આમને-સામને

19 November, 2014 05:27 AM IST  | 

શ્રુતિ ને અક્ષરાની ફિલ્મો ટકરાશે આમને-સામને

છ ફેબુઆરીના રોજ નિશિકાન્ત કામતે ડિરેક્ટ કરેલી ઍક્શન થ્રિલર ફિલ્મ ‘રૉકી હૅન્ડસમ’ રિલીઝ થઈ રહી છે, એમાં શ્રુતિ અને જૉન એબ્રાહમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એ જ દિવસે આર. બાલ્કીની ફિલ્મ ‘શમિતાભ’ પણ રિલીઝ થઈ રહી છે, જેનાથી અક્ષરા ડેબ્યુ કરી રહી છે. જોકે એવીયે ચર્ચા છે કે  આ બન્ને ફિલ્મો ક્લૅશ થશે તો પણ તેમના બિઝનેસ પર મોટો ફરક નહીં પડે.