પ્રભુ દેવાની ફિલ્મમાં શ્રુતિ ઍક્ટિંગની સાથે ગાશે પણ

10 September, 2012 06:17 AM IST  | 

પ્રભુ દેવાની ફિલ્મમાં શ્રુતિ ઍક્ટિંગની સાથે ગાશે પણ

નવોદિત ઍક્ટર ગિરીશ તૌરાણીની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મ મ્યુઝિકલ હોવાથી તેને પોતાના કંઠનો સારોએવો જાદુ વેરવા મળશે એવું લાગે છે.

પ્રભુ દેવા સાથે તેને આમેય ઘણું સારું બને છે અને ઍક્ટ્રેસ બનતાં પહેલાં બાળપણથી જ શ્રુતિ સારી ગાયક હતી. પ્રભુ દેવાની આ ફિલ્મમાં ઘણાં ગીતો છે અને એમાંથી કેટલાંક શ્રુતિ ગાય એવી શક્યતા છે.